GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
ભારત સરકાર અધિનિયમ, 1919 (Government of India Act, 1919) અંતર્ગત ભારતનું વિધાનમંડળ વધુ પ્રતિનિધિત્વ વાળું અને સૌ પ્રથમ દ્વિગૃહી બનાવવામાં આવ્યું.
ભારત સરકાર અધિનિયમ, 1935 (Government of India Act, 1935) એ પ્રાંતો તથા ભારતીય રાજ્યોને એકમ તરીકે ગણી એક સંઘનું સૂચન કરેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતના ___ રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે ચિત્તો પુનઃ સ્થાપિત કરવામાં આવશે.

પેરામ્બૂદૂર (Perambudur)
આપેલ પૈકી કોઈ નહીં
ક્યુનો (Kuno)
વાયનાડ (Wynad)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
બંધારણ સભાના સદસ્યો કે જેમણે ભારતના બંધારણનો મુસદ્દો તૈયાર કર્યો તેઓ ___

આપેલ તમામ
ગવર્નર જનરલ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા.
બ્રિટીશ સાંસદ દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા.
વિવિધ પ્રાંતોની ધારા સભાઓ દ્વારા ચૂંટી કાઢવામાં આવ્યા હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
રૂદ્રદામન પહેલાના જૂનાગઢના શિલાલેખ અનુસાર નીચેના પૈકી કોણ એ ચંદ્રગુપ્ત મૌર્યનો brother-in-law હતો ?

રાધા ગુપ્ત
પુરૂ ગુપ્ત
પુષ્ય ગુપ્ત
વૈન્ય ગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP