GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચે આપેલ પરિસ્થિતિ માટે સરકાર પક્ષે સૌથી યોગ્ય પ્રતિક્રિયા કઈ હશે ?
પરિસ્થિતિ વરસાદના અભાવે સમગ્ર પ્રદેશ પર દુષ્કાળની પરિસ્થિતિ આવી પડી છે.

અસરગ્રસ્તોને તાત્કાલિક નાણાકીય સહાય ચૂકવવી જોઇએ
લોકોનું સ્થળાંતર કરવું જોઇએ
વરસાદની રાહ જોવી જોઇએ
તાત્કાલિક કટોકટી જાહેર કરવી જોઇએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
કુલ રાષ્ટ્રીય ઉત્પાદનની ગણતરીમાં શેની જરૂરીયાત હોતી નથી ?

સરકાર દ્વારા માલ સામાનની ખરીદી
ખાનગી રોકાણ
નાગરિકોની માથાદિઠ આવક
ચોખ્ખું વિદેશી રોકાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?

આપેલ બંને
ગુરૂ દૃષ્ટિ (hyperopie) ની ખામી વાળી વ્યક્તિને બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે.
આપેલ પૈકી કોઈ નહીં
લઘુ દૃષ્ટિ (Myopic) ની ખામી વાળી વ્યક્તિને અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
74મા બંધારણીય સુધારા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ?
1. બંધારણનો ભાગ IX A એ શહેરી સ્થાનિક સંસ્થાઓને લગતો છે.
2. નગર પંચાયત એ ગ્રામીણ ક્ષેત્રમાંથી શહેરી ક્ષેત્રમાં પરિવર્તીત થઈ રહેલા ક્ષેત્રો માટે છે.
3. તે પાંચ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતી તમામ નગરપાલિકાઓમાં વોર્ડ સમિતિઓના બંધારણની જોગવાઈ પૂરી પાડે છે.
4. કલમ 243-I અંતર્ગત નાણા આયોગની રચનાની જોગવાઈ કરવામાં આવી છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1, 2 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કઈ કલમ (article) એ “રાષ્ટ્રીય મૂલ્ય ધરાવતા સ્થાપત્યો અને સ્થળો તથા ચીજવસ્તુઓના સંરક્ષણ’’ સાથે સંબંધિત છે ?

અનુચ્છેદ 48
અનુચ્છેદ 47
અનુચ્છેદ 49
અનુચ્છેદ 43

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP