Gujarat Police Constable Practice MCQ Part - 3
1857ના વિપ્લવનું કયું એક કારણ ગુજરાતમાં ન હતું ?

ગુજરાતમાં ચરબીયુક્ત કાસ્તુસો વાપરવાની શરૂઆત થઈ.
કચ્છના રણમાંથી અન્ય સ્થળોએ મોકલવામાં આવતું મીઠું લાલ બની ગયું હતું.
ઇનામ કમિશ્નર અને સર્વે ખાતાની કામગીરીને લીધે લોકોમાં અસંતોષ હતો.
બ્રિટિશ ગવર્નરે દેશી પંચાયત કોર્ટને બદલે બ્રિટિશ પધ્ધતિની કોર્ટ શરૂ કરી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ટેબલટેનિસની પ્રતિયોગીતામાં 64 ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે દરેક મેચમાં હારનાર ખેલાડી સ્પર્ધામાંથી નીકળી જાય છે તો વિજેતા નક્કી કરવા માટે કુલ કેટલી મેચો રમવી પડે ?

63
64
58
60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP