ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદની સી.એન. વિદ્યાવિહારના સ્થાપક અને પ્રણેતા કોણ હતા ?

પૂર્ણિમાબેન પકવાસા
સી.એન. શાહ
મીઠુબહેન પિટીટ
ઇન્દુમતીબહેન શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પાટણના પટોળાંની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી ?

વનરાજ ચાવડાના
ભીમદેવના
સિધ્ધરાજ જયસિંહના
મૂળરાજ સોલંકીના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ બંને
શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું.
આપેલ પૈકી કોઈ નહીં
બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી સૌરાષ્ટ્રના કયા રજવાડાઓના નામથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીગૃહ (હોસ્ટેલ) નું નિર્માણ થયેલ છે ?

મોરબી (મોવી) અને લીંબડી
ગોંડલ અને પોરબંદર
રાજકોટ અને વાંકાનેર
ભાવનગર અને નવાનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP