ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડના ગાંધી તરીકે કોણ જાણીતા હતા ? સુરેન્દ્રજી પરીક્ષિતલાલ મજુમદાર કરમશીભાઈ મકવાણા શંભુભાઈ ત્રિવેદી સુરેન્દ્રજી પરીક્ષિતલાલ મજુમદાર કરમશીભાઈ મકવાણા શંભુભાઈ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા ? ઇન્દુલાલ યાજ્ઞિક નરહરિ પરીખ અનસુયાબેન શંકરલાલ બેંકર ઇન્દુલાલ યાજ્ઞિક નરહરિ પરીખ અનસુયાબેન શંકરલાલ બેંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ચંદનની લાકડાની પેટી ઉપર રામાયણ અને સમુદ્રમંથનના દશ્યો ક્યાં કોતરવામાં આવે છે ? પાલનપુર હિંમતનગર વલસાડ સુરત પાલનપુર હિંમતનગર વલસાડ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ? દાંડીયાત્રા હિન્દી છોડો ચળવળ બારડોલી સત્યાગ્રહ અહિંસા આંદોલન દાંડીયાત્રા હિન્દી છોડો ચળવળ બારડોલી સત્યાગ્રહ અહિંસા આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી ચૌલાદેવી દેવળદેવી ઉદયમતી મીનળદેવી ચૌલાદેવી દેવળદેવી ઉદયમતી મીનળદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી ? લાલપુર ધ્રોલ ખંભાળિયા પડધરી લાલપુર ધ્રોલ ખંભાળિયા પડધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP