ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ?

સવાઈ ગુજરાતી
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
રાષ્ટ્રીય કવિ
રાષ્ટ્રીય શાયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમણે તેમના કયા સાહિત્યગુરૂનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો ?

કવિ નર્મદ
નરસિંહરાવ દિવેટીયા
કવિ દલપતરામ
કવિ દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે.

પરિશિષ્ટ પર્વ
દયાશ્રય
ત્રિષષ્ટિશલાકા પુરુષ
વીતરાગ સ્રોત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

સ્ટેચ્યુ - નિબંધો
હયાતી - કાવ્યો
શર્વિલક - નાટક
ધૂળમાંની પગલીઓ - નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP