ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે ? રાજકોટ પોરબંદર વડોદરા પાટણ રાજકોટ પોરબંદર વડોદરા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "મશીરા" વાદ્ય કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ? પઢાર ડાંગી ટિપ્પણી ધમાલ પઢાર ડાંગી ટિપ્પણી ધમાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને છોટા ઉદેપુરના રાઠવા આદિવાસીઓની ચિત્રકળા પીઠોરા તરીકે ઓળખાય છે. પીઠોરાની આલેખન પરંપરા ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે. કુંવારી કન્યાનું માંગલ્ય, ખેતીવાડીની બરકત, ઢોરની સુખાકારી માટેની માનતા નિમિત્તે આ ચિત્રો આલેખાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને છોટા ઉદેપુરના રાઠવા આદિવાસીઓની ચિત્રકળા પીઠોરા તરીકે ઓળખાય છે. પીઠોરાની આલેખન પરંપરા ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે. કુંવારી કન્યાનું માંગલ્ય, ખેતીવાડીની બરકત, ઢોરની સુખાકારી માટેની માનતા નિમિત્તે આ ચિત્રો આલેખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઉદ્યોગ માટે જાણીતા શહેરો અંગે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? ડિઝલ એન્જિન અને ફાઉન્ડ્રી ઉદ્યોગ - રાજકોટ પિત્તળના ભાગો બનાવવાનો ઉદ્યોગ - જામનગર રસાયણ અને દવા ઉદ્યોગ - વડોદરા ફર્નિચર ઉદ્યોગ - ઈડર ડિઝલ એન્જિન અને ફાઉન્ડ્રી ઉદ્યોગ - રાજકોટ પિત્તળના ભાગો બનાવવાનો ઉદ્યોગ - જામનગર રસાયણ અને દવા ઉદ્યોગ - વડોદરા ફર્નિચર ઉદ્યોગ - ઈડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ? સીદી સૈયદની જાળી અડાલજની વાવ દરિયાખાનનો ઘુમ્મટ વેદ મંદિર સીદી સૈયદની જાળી અડાલજની વાવ દરિયાખાનનો ઘુમ્મટ વેદ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર કોણ ? શ્રી શ્રી રવિશંકર રવિશંકર રાવળ પંડિત રવિશંકર રવિશંકર મહારાજ શ્રી શ્રી રવિશંકર રવિશંકર રાવળ પંડિત રવિશંકર રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP