Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇ.પી.કો.1860 ની કલમ 2 શું જણાવે છે ? અધિનિયમનું ટુંકું નામ અને તેની હદ અને તે કાર્યરત થવા બાબત આપેલ પૈકી એક પણ નહીં અધિનિયમની હદ પ્રાદેશિક કાર્યરત થવા બાબત ભારતમાં થયેલા ગુનાઓ માટે શિક્ષા અધિનિયમનું ટુંકું નામ અને તેની હદ અને તે કાર્યરત થવા બાબત આપેલ પૈકી એક પણ નહીં અધિનિયમની હદ પ્રાદેશિક કાર્યરત થવા બાબત ભારતમાં થયેલા ગુનાઓ માટે શિક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 માં ગેરકાયદેસરની મંડળી માટે કઇ કલમ છે ? 140 143 142 141 140 143 142 141 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ગુજરાત બજેટ 2022-23 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ? કનુ દેસાઈ જીતુ વાઘાણી ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી કનુ દેસાઈ જીતુ વાઘાણી ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય ફોજદારી અધિનિયમમાં કુલ કેટલા પ્રકરણો છે ? 31 23 29 22 31 23 29 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય ફોજદારી ધારો, 1860 ની કલમ 107 થી 120 જે પ્રકરણ પાંચમાં જણાવેલ છે. તેમાં નીચેની કઈ બાબત અંગે જોગવાઇ કરવામાં આવી છે ? ગુનાહિત કાવત્રુ મદદગારી (દુષ્પ્રેરણ) ગેરકાયદેસર બદલી સરકાર વિરૂધ્ધ ગુનાઓ ગુનાહિત કાવત્રુ મદદગારી (દુષ્પ્રેરણ) ગેરકાયદેસર બદલી સરકાર વિરૂધ્ધ ગુનાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 દીવ, સિયાલ અને સવાઈ બેટ કયાં આવેલા છે ? દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે ભાવનગર નજીક કચ્છમાં ખંભાતના અખાતમાં દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે ભાવનગર નજીક કચ્છમાં ખંભાતના અખાતમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP