Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતીય દંક્સંહિતા - 1860ની કલમ -21 મુજબ કોણ જાહેર સેવકની વ્યાખ્યામાં સામેલ છે ?

પોલીસ સબ-ઈન્સ્પેક્ટર
મુખ્ય મેટ્રોપોલિટેન મેજિસ્ટ્રેટ
આપેલ તમામ
મ્યુનિસિપલ કમિશનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
110 થી 119 બુધ્ધિઆંક ધરાવતી વ્યક્તિને શું કહેશો ?

સરેરાશ બુધ્ધિ
મંદ બુધ્ધિ
અતિ ઉચ્ચબુધ્ધિ
તેજ સામાન્ય બુધ્ધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
કડવો સ્વાદ જીભના કયા ભાગ પર જલદી પરખાય છે ?

બંને બાજુએ
પાછળના ભાગે
ટેરવા પર
નીચેના ભાગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP