Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય દંડ સંહિતા - 1860 ની કલમ - 21 મુજબ કોણ જાહેર સેવકની વ્યાખ્યામાં સામેલ છે ?

મુખ્ય મેટ્રોપોલીટેન મેજિસ્ટ્રેટ
પોલીસ સબ ઇન્સ્પેક્ટર
મ્યુનિસિપલ કમિશનર
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતનું સર્વોચ્ચ પર્વત શિખર કયું છે ?

નંદાદેવી
એવરેસ્ટ
કાંચનજંગા
K2 અથવા ગોડવીન ઓસ્ટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જે કોઇ વ્યકિતને કે જેને કોઇ દિશામાં જવાનો હક્ક હોય તેને એ દિશામાં આગળ વધતો અટકાવવા સ્વેચ્છાપૂર્વક અંતરાય કરે, તો તે વ્યક્તિને ___ કર્યો એમ કહેવાય.

ગેરકાયદેસર અવરોધ
ગેરવ્યાજબી કેદ
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
એવીડન્સ એકટની કલમ – 45ના પ્રબંધ મુજબ નિષ્ણાંતનો અભિપ્રાય કયા કયા વિષયમાં સુસંગત બને છે ?
(1) વિદેશી કાયદો
(2) કલા – વિજ્ઞાન
(3) રાજનીતિ
(4) હસ્તાક્ષર કે આંગળાની છાપ

1, 2, 3
3, 4, 1
2, 3, 4
1, 2, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી કયું સમુદાયનું લક્ષણ નથી ?

સામુદાયિક ભાવના
પરિવર્તન
નિશ્ચિત ભૌગોલિક પ્રદેશ
વસ્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP