Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇ.પી.કો.- 1860ની કલમ 22 મુજબ જમીન અને જમીન સાથે જોડાયેલી વસ્તુઓનો સમાવેશ શેમાં થાય છે ? ગેરકાયદેસર લાભ આપેલ પૈકી એક પણ નહીં સ્થાવર મિલકત જંગમ મિલક્ત ગેરકાયદેસર લાભ આપેલ પૈકી એક પણ નહીં સ્થાવર મિલકત જંગમ મિલક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાંથી મેંગેનીઝ મળી આવે છે ? રાજકોટ બનાસકાંઠા પંચમહાલ પોરબંદર રાજકોટ બનાસકાંઠા પંચમહાલ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 બકસરનું યદ્ઘ કયારે થયું હતું ? 1964 1757 1764 1776 1964 1757 1764 1776 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડ - 1860 ની કઇ કલમથી આપેલ છે ? 100 120 141 145 100 120 141 145 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી કયો લોક દસ્તાવેજ છે ? એફ.આઈ.આર. વાદપત્ર વિવાદપત્ર લેખિત કથન એફ.આઈ.આર. વાદપત્ર વિવાદપત્ર લેખિત કથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગંજીફા શૈલી કયા શહેર સાથે સંબંધિત છે ? મણિપુર ભોપાલ કોલકતા મૈસૂર મણિપુર ભોપાલ કોલકતા મૈસૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP