Gujarat Police Constable Practice MCQ
કોઇ સ્ત્રીના પતિ અથવા પતિના સગા તરફથી અપાતો શારીરિક અને માનસિક ત્રાસ અંગે આઇ.પી.સી.-1860 ની કઇ કલમ હેઠળ ગુનો નોંધાવી શકાય ?

496
499
498(ક)
498

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
આઇ.પી.સી. -1860 કોના દ્વારા લખવામાં આવી હતી ?

લોર્ડ ઈરવીન
લોર્ડ મેકોલે
જેમ્સ સ્ટીફન
બી.આર.આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય પુરાવા અધિનિયમ - 1872 એ...

મહદ્ અંશે પ્રક્રિયાત્મક પરંતુ અમુક બાબતમાં વિષયાત્મક કાયદો છે
આપેલ પૈકી એક પણ નહીં
પ્રક્રિયાત્મક કાયદો છે
વિષયાત્મક કાયદો છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP