Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા - 1860માં ‘કાવતરા'ની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યકિત હોવી જોઇએ ?

આપેલ પૈકી કોઈ નહીં
ફકત 2 વ્યકિત
ફકત 1 વ્યકિત
બે અથવા તેથી વધુ વ્યકિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ગુજરાત રાજ્યના ક્યા નવરચિત જિલ્લામાં ન્યાયાલયનુ લોકપર્ણ થયું ?

અરવલ્લી
બોટાદ
દેવભૂમિ દ્વારકા
મહિસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય ફોજદારી ધારો એટલે -

ઈન્ડિયન પોલીસ કોડ
ક્રિમિનલ પ્રોસિજર કોડ
ઈન્ડિયન પ્રોસિજર કોડ
ઈન્ડિયન પીનલ કોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP