Gujarat Police Constable Practice MCQ ગુનાહિત ધમકીની સજાની જોગવાઇ ઇન્ડિયન પીનલ કોડ - 1860 ની કઇ કલમમાં કરવામાં આવેલ છે ? 500 510 506 507 500 510 506 507 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘ઈન્દ્ર 2018'નું આયોજન થયું હતું ? સિંગાપોર ઈન્ડોનેશિયા ફ્રાન્સ રશિયા સિંગાપોર ઈન્ડોનેશિયા ફ્રાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ક્રિ.પો.કોડ-1973 મુજબ ક્યા સંજોગોમાં અપીલ થઈ શકતી નથી ? સુપ્રિમ કોર્ટના અપીલ ફેંસલા સામે સેશન્સ કોર્ટના ફેંસલા સામે હાઈકોર્ટના ફેંસલા સામે સુપ્રિમ કોર્ટનાં ફેંસલા સામે સુપ્રિમ કોર્ટના અપીલ ફેંસલા સામે સેશન્સ કોર્ટના ફેંસલા સામે હાઈકોર્ટના ફેંસલા સામે સુપ્રિમ કોર્ટનાં ફેંસલા સામે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ દહેજ મૃત્યુના ગુનાનો આઇ.પી.સી.-1860 ની કઇ કલમ હેઠળ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ? 302 404 (ક) 304 (ખ) 303 302 404 (ક) 304 (ખ) 303 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતનો સૌથી વજનદાર ઉપગ્રહ GSAT-29 ભારતના કયા શક્તિશાળી રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે ? GSLV MK IV GSLV MK II GSLV MK I GSLV MK III GSLV MK IV GSLV MK II GSLV MK I GSLV MK III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ક્રીમીનલ પ્રોસીજર કોડ-1973 માં ભરણ પોષણ કરવામાં અસક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાંઆવેલ છે ? 123 125 124 130 123 125 124 130 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP