Gujarat Police Constable Practice MCQ Part - 3
ઇન્ડિયન પીનલ કોડ - 1860 પ્રમાણે નીચેના પૈકી કયો પ્રકાર કેદની સજાનો નથી ?

એકાંત કેદ
સખત કેદ
સાદી કેદ
લોખંડી કેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ડેન્ડ્રોલોજીમાં શેનો અભ્યાસ થાય છે ?

તોલમાપ વિજ્ઞાન
સ્વાસ્થ્ય
વૃક્ષો
ફિંગર પ્રિન્ટનો અભ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગુજરાતનું કયું ગામ ભારતના ‘શ્રેષ્ઠ ગામ’ અથવા તો ભારતના પ્રથમ સ્માર્ટ વિલેજ તરીકે ઓળખાય છે ?

બંસરી
મજુલી
પુંસરી
સંજરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP