Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુના અંગેના પુરાવા નાશ કરવા અંગેના ગુના બદલ સજાની ઇન્ડિયન પીનલ કોડ -1860ની કઈ કલમમાં કરવામાં આવી છે ? 204 198 218 226 204 198 218 226 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 'ગ્રાન્ડ ઓલ્ડમેન ઓફ ઈન્ડિયા’ તરીકે કોણ ઓળખાય છે ? સુરેન્દ્રનાથ સેન રવિન્દ્રનાથ ટાગોર દાદાભાઈ નવરોજી અવનીન્દ્રનાથ ટાગોર સુરેન્દ્રનાથ સેન રવિન્દ્રનાથ ટાગોર દાદાભાઈ નવરોજી અવનીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 બદનક્ષીની શિક્ષા IPC - 1860 ની કઇ કલમમાં છે ? 503 499 500 506 503 499 500 506 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 હિમાભાઈ ઈન્સ્ટિટ્યુટ લાઈબ્રેરી સ્થાપવામાં કોનો ફાળો મહત્વનો છે ? દલપતરામ ભોળાનાથ સારાભાઈ મહિપતરામ રૂપરામ બેચરદાસ ઝવેરી દલપતરામ ભોળાનાથ સારાભાઈ મહિપતરામ રૂપરામ બેચરદાસ ઝવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જમીન કે પાણી અંગેની તકરારથી સુલેહનો ભંગ થવાનો સંભવ હોય ત્યારે સી.આર. પી.સી. ની કઈ કલમ હેઠળ પ્રક્રિયા થાય છે ? કલમ – 145 કલમ – 151 કલમ – 146 કલમ – 144 કલમ – 145 કલમ – 151 કલમ – 146 કલમ – 144 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પરાવર્તિત ચિત્ર જોઇ શકાય એવું સાધન કયું ? એપિસ્કોપ ટેલિસ્કોપ સ્ટેથોસ્કોપ એરીસ્કોપ એપિસ્કોપ ટેલિસ્કોપ સ્ટેથોસ્કોપ એરીસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP