Gujarat Police Constable Practice MCQ Part - 3
કલેઈમ ટ્રીબ્યુનલના સભ્ય તરીકે કોને નીમી શકાય ?

હાઈકોર્ટના ચાલુ કે માજી જજ
ચાલુ કે માજી ડીસ્ટ્રીકટ જજ
હાઈકોર્ટના જજ તરીકે નિમાવાની લાયકાત ધરાવનાર
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
દીવ, સિયાલ અને સવાઈ બેટ કયાં આવેલા છે ?

દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે
કચ્છમાં
ખંભાતના અખાતમાં
ભાવનગર નજીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP