Gujarat Police Constable Practice MCQ Part - 2
પીધેલી વ્યક્તિનું જાહેરમાં વર્તન આઈ.પી.સી. - 1860ની કઈ કલમ હેઠળ શિક્ષાપાત્ર છે ?

કલમ - 510
કલમ - 511
કલમ - 516
કલમ - 507

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતીય રાષ્ટ્રધ્વજની ડિઝાઈન કોણે તૈયાર કરી હતી ?

એન. માધવરાવ
પીંગલી વૈકૈયા
અલ્લાદી ક્રિષ્નાસ્વામી અય્યર
એન. ગોપાલાસ્વામી અયંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
મગજના કયા ભાગમાં શ્વસન અને હ્રદયના ધબકવાની ક્રિયા પર નિયંત્રણ રાખવાનાં કેન્દ્રો આવેલાં છે ?

મધ્ય મગજ
અગ્ર મગજ
નાનું મગજ
પશ્વ મગજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ઈન્ડિયન પીનલ કોડની કલમ 403 મુજબ બદદાનતથી મિલકતનો દુર્વિનિયોગ...

જંગમ મિલકતની બાબતમાં થઈ શકે.
સ્થાવર મિલકતની બાબતમાં થઈ શકે.
એકેય માટે ન થઈ શકે.
બંને માટે થઈ શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 મુજબ ખૂનના ગુનાસર ધરપકડ કરાયેલ વ્યક્તિને જો તેના ગુનાની તપાસ 90 દિવસમાં પૂર્ણ ન થાય તો....

તેને ફરજિયાત જામીન ઉપર છોડી મુકવો જ પડે
પણ જામીન પર છોડી ન શકાય
ખૂનના ગુનામાંથી મુક્તિ મળી જાય છે
તેને જામીન પર છોડી મુકવો તે ન્યાયાધીશની વિવેકબુદ્ધિ ઉપર આધારિત છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP