Gujarat Police Constable Practice MCQ Part - 4
ગાંધીજીએ 1942માં ‘હિંદ છોડો’ આંદોલન વખતે કયો નારો આપ્યો ?

કરો યા મરો
જય જવાન
જય હિન્દ
વંદે માતરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી ધારામાં કયા ગુના માટે દેહાંત દંડની જોગવાઈ છે ?

આપેલ તમામ
ખૂન - 302
ખૂન સહિત ધાડ - 396
રાજય વિરૂધ્ધ લડાઇ - 121

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ - 1973ની કલમ 328 થી 339 કઈ બાબત સાથે સંકળાયેલી છે?

આપેલ પૈકી એક પણ નહીં
અસ્થિર મગજના આરોપી સંદર્ભે
પબ્લિક પ્રોસિક્યુટર સંદર્ભે
જામીન અરજી સંદર્ભે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP