Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ-1860 ના ક્યા પ્રકરણમાં જાહેર સુલેહશાંતિ વિરૂદ્ધના ગુનાની વાત છે ?

પ્રકરણ-7
પ્રકરણ-6
પ્રકરણ-9
પ્રકરણ-8

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઈન્ડિયન પીનલ કોડમાં કોના રક્ષણ માટે વ્યક્તિને અધિકાર છે ?

આપેલ પૈકી એક પણ નહીં
શરીરના
મિલ્કતના
મિલ્કત અને શરીરના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સાહિત્ય કૃતિઓ પરથી નૃત્ય નાટિકાઓ તૈયાર કરી ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકારનું નામ શું છે ?

કુમુદિની લાખિયા
સોનલ માનસિંહ
ભાનુ અથૈયા
સુનિલ કોઠારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP