Gujarat Police Constable Practice MCQ Part - 4
ઇ.પી.કો. - 1860ની કલમ - 44 'ઇજા’ બાબતે નીચેનો કયો જવાબ સુસંગત નથી ?

મનને
પ્રતિષ્ઠાને કે મિલકતને
કોઇપણ વ્યકિતના શરીરને
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
'વિશ્વ બધિર કુશ્તી ચેમ્પિયન શિપ’ માં ભારતને રેકોર્ડ બ્રેક પ્રથમ ગોલ્ડ અપાવનાર ખેલાડીનું નામ જણાવો ?

બજરંગ પુનિયા
વિરેન્દ્ર સિંહ
અમિત કુષણ
ભવાની શંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
અ, બ ને પુરતા કારણ વગર બીજા માળેથી નીચે ધક્કો મારે છે અને બ મરી જાય છે તો IPC - 1860 મુજબ અ:

કોઇપણ ગુનો કરતો નથી.
માત્ર દુષ્કૃત્ય માટે જવાબદાર છે.
માત્ર બેદરકારી માટે જવાબદાર છે.
ખૂની છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP