Gujarat Police Constable Practice MCQ Part - 3
ઇ.પી.કો. - 1860 ના પ્રકરણ - 6 માં કયા ગુનાઓ અંગેની વિસ્તૃત માહિતી છે ?

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
રાજય વિરૂધ્ધના ગુના
સામાન્ય ગુનાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય ફોજદારી ધારો, 1860 ની કલમ 107 થી 120 જે પ્રકરણ પાંચમાં જણાવેલ છે. તેમાં નીચેની કઈ બાબત અંગે જોગવાઇ કરવામાં આવી છે ?

ગુનાહિત કાવત્રુ
ગેરકાયદેસર બદલી
સરકાર વિરૂધ્ધ ગુનાઓ
મદદગારી (દુષ્પ્રેરણ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ઇન્ડિયન પીનલ કોડ - 1860માં આત્મહત્યાના દુષ્પ્રેરણ માટે વધારામાં વધારે કેટલી સજાની જોગવાઈ છે ?

10 વર્ષ
આપેલ તમામ
દેહાંત દંડ
આજીવન કેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP