ભારતનો ઈતિહાસ (History of India)
જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ?

વાયલી કમિશન
રોલેટ કમિશન
ડાયર કમિશન
હંટર કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ?

અટલ બિહારી વાજપેયી
પી.વી.નરસિમ્હારાવ
આઈ.કે.ગુજરાલ
એચ.ડી.દેવગોડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા અધિનિયમે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારનો ઈજારો ભારતમાંથી નાબૂદ કર્યો ?

ચાર્ટર એક્ટ, 1813
ચાર્ટર એક્ટ, 1853
રેગ્યુલેટિંગ એક્ટ, 1773
પિટ્સ ઈન્ડિયા એકટ, 1784

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
યોગ્ય જોડકા જોડો.
P) બ્રહ્મો સમાજ
Q) આર્ય સમાજ
R) વહાબી આંદોલન
S) પંચમહાલ ભીલ સેવા મંડળ
1) દયાનંદ સરસ્વતી
2) ઠક્કરબાપા
3) સૈયદ અહમદખાન અને શરીઅતુલ્લા
4) રાજા રામમોહનરાય

P-4, Q-1, R-2, S-3
P-4, Q-1, R-3, S-2
P-2, Q-3, R-1, S-4
P-3, Q-2, R-4, S-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1905માં બંગાલના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ કર્ઝન
લોર્ડ મિન્ટો
લોર્ડ વેવેલ
લોર્ડ ડેલહાઉસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સિવિલ સેવાના જનક તરીકે કોની ગણના થાય છે ?

લોર્ડ મેકોલે
સર જહોન સાઈમન
લોર્ડ કોર્નવોલિસ
લોર્ડ કેનિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP