ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'અજરખ' છાપકામ શેના ઉપર થાય છે ? કાપડ ધાતુના બીબાકામ ટેરાકોટા સીરામીક કાપડ ધાતુના બીબાકામ ટેરાકોટા સીરામીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વાઘબારસના દિવસે ડાંગની વારલી સ્ત્રીઓ દ્વારા કયું ધાર્મિક નૃત્ય કરવામાં આવે છે ? ચાળો નૃત્ય ભાયા નૃત્ય ડેરા નૃત્ય ડુંગરદેવ નૃત્ય ચાળો નૃત્ય ભાયા નૃત્ય ડેરા નૃત્ય ડુંગરદેવ નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું સૌથી ઊંડું બંદર કયું છે ? કંડલા પીપાવાવ હજીરા દહેજ કંડલા પીપાવાવ હજીરા દહેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ગઝલ વિશ્વ' સામાયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ? ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાસભા વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાસભા વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર ગુજરાતી સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા ? અખંડ આનંદ કુમાર પરબ કવિતા અખંડ આનંદ કુમાર પરબ કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતની પૂર્વપટ્ટી પર આવેલા આદિવાસી વિસ્તારોમાં હોળીના બીજા દિવસે શું યોજાય છે ? ચૂલમા અગ્નિ નૃત્ય ચૂલ આપેલ તમામ ચૂલમા અગ્નિ નૃત્ય ચૂલ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP