GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જ્યારે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ઓડિટરની નિમણૂક કે પુનઃનિમણુક ન થાય તેવા સંજોગોમાં – કંપનીના વહીવટી નિયામક કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કલમ 139(10) મુજબ હાલના ઓડિટર એ ઓડિટર તરીકે ચાલુ રહેશે. કેન્દ્ર સરકાર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કંપનીમાં બોર્ડ ઓફ ડીરેકટર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કંપનીના વહીવટી નિયામક કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કલમ 139(10) મુજબ હાલના ઓડિટર એ ઓડિટર તરીકે ચાલુ રહેશે. કેન્દ્ર સરકાર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. કંપનીમાં બોર્ડ ઓફ ડીરેકટર કોઈ વ્યક્તિની ખાલી જગ્યા પર નિમણુક કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચે આપેલમાંથી કઈ બાબતો એવી છે કે જે જાહેર હિસાબ સમિતિ (The Public Accounts Committee) અને જાહેર સાહસો પરની સમિતિ (The Committee on Public Undertakings) ધ્યાનમાં લે છે. વસ્તુ અને સેવા કર (GST) જાહેર આવક જાહેર ખર્ચ જાહેર દેવું વસ્તુ અને સેવા કર (GST) જાહેર આવક જાહેર ખર્ચ જાહેર દેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) દરેક પેઢીએ વર્ષ દરમિયાન ચાલુ મિલકતની નિશ્ચિત લઘુત્તમ રકમ જાળવવી પડશે જે ___ તરીકે ઓળખાય છે. આ એક સંકેત તરીકે કાર્ય કરે છે કે તેથી ચાલુ મિલકતો તેનાથી નીચેના સ્તરે ક્યારેય જશે નહી. સલામતી અથવા અનુકુળ ચાલુ મિલકતો સખત ચાલુ મિલકતો (hardcore current assets) ફરતી ચાલુ મિલકતો રૂઢીચુસ્ત ચાલુ મિલકતો સલામતી અથવા અનુકુળ ચાલુ મિલકતો સખત ચાલુ મિલકતો (hardcore current assets) ફરતી ચાલુ મિલકતો રૂઢીચુસ્ત ચાલુ મિલકતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) હિસાબી માહિતી ચોક્કસ, ચકાસી શકાય તેવી અને વ્યક્તિગત પૂર્વગ્રહથી મુક્ત ___ અનુસાર હોવી જોઈએ. હેતુલક્ષીપણાનો સિધ્ધાંત પૂર્ણ પ્રગટીકરણનાં સિધ્ધાંત હિસાબી સમયગાળાની ધારણા સુસંગતતાના સિધ્ધાંત હેતુલક્ષીપણાનો સિધ્ધાંત પૂર્ણ પ્રગટીકરણનાં સિધ્ધાંત હિસાબી સમયગાળાની ધારણા સુસંગતતાના સિધ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ડીરેક્ટરને મહેનતાણા તરીકે દર મહીને રૂ.15000 ચુકવવામાં આવે છે, જે કંપનીના પૂર્ણ સમયના રોજગારમાં નથી. શું આ ચુકવણી માન્ય છે ? શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય અનુસુચિમાં નિર્ધારિત મહેનતાણાથી વધુની ચુકવણી અમાન્ય શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય અને કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય બંને શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય અનુસુચિમાં નિર્ધારિત મહેનતાણાથી વધુની ચુકવણી અમાન્ય શેરહોલ્ડરો દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય અને કેન્દ્રસરકાર દ્વારા મંજુરી મળેલ હોય તો માન્ય બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) વર્ષ 1991 પહેલા ભારતની વિદેશ વ્યાપાર નીતિનું નીચેમાંનું/નાં કયું/કયા મહત્વનું/મહત્વના લક્ષણ/લક્ષણો હતું/હતા. આયાત અવેજીકરણ પૂર્ણ નિકાસ પ્રતિબંધ આયાત અવેજીકરણ અને પૂર્ણ નિકાસ પ્રતિબંધ બંને આયાત અંકુશો આયાત અવેજીકરણ પૂર્ણ નિકાસ પ્રતિબંધ આયાત અવેજીકરણ અને પૂર્ણ નિકાસ પ્રતિબંધ બંને આયાત અંકુશો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP