Gujarat Police Constable Practice MCQ
ભારતીય પુરાવા અધિનિયમ - 1872 એ...

પ્રક્રિયાત્મક કાયદો છે
વિષયાત્મક કાયદો છ
મહદ્ અંશે પ્રક્રિયાત્મક પરંતુ અમુક બાબતમાં વિષયાત્મક કાયદો છે
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
શંકરાચાર્ય કયા વાદમાં માનતા હતા ?

વિશિષ્ટ દ્વેતવાદ
દ્વેતવાદ
અદ્વૈતવાદ
વિશ્વતવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
એક સમચોરસ ની સામસામે ની બાજુ 40% અને 30% વધારવામાં આવેછે, તો બનતા લંબચોરસનું ક્ષેત્રફળ એ સમચોરસ કરતાં કેટલા ગણું વધશે ?

62%
82%
42%
72%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP