Gujarat Police Constable Practice MCQ
ભારતીય પુરાવા અધિનિયમ - 1872ની કલમો જોતાં નીચેનામાંથી કયું વિધાન ખરૂં નથી ?

કલમ - 65 (બ) અન્વયે, કોમ્પ્યૂટર દ્વારા તૈયાર કરેલ ઈલેક્ટ્રોનિક રેકર્ડ, કોઈપણ પ્રકારની શરતો વગર પુરાવામાં ગ્રાહ્ય છે
કલમ - 85 (બ) અન્વયે સિક્યોર્ડ ઈલક્ટ્રોનિક રેકર્ડ તથા સિક્યોર્ડ ડિજિટલ સિગ્નેચર સિવાયના કિસ્સાઓમાં, કોર્ટ તેના ખરાપણા માટે ધારણા બાંધી ન શકે
કલમ - 83 હેઠળ કેન્દ્ર સરકાર દ્વાર બનાવાયેલ નકશા તથા પ્લાન સાચા હોવાનું કોર્ટ માનશે
કલમ - 85(સી) હેઠળ ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટમાં અપાયેલ વિગતો, વિરૂદ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી કોર્ટ સાચી માનશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ચોથી બૌદ્ધ સંગિની કયા રાજાના શાસનમાં ભરાઈ હતી ?

અશોક
કનિષ્ક
હર્ષવર્ધન
અજાતશત્રુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
બખેડાના ગુના માટે કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

2 મહિના સુધીની કેદ અથવા 200 દંડ અથવા બંને
3 મહિના સુધીની કેદ અથવા 300 દંડ અથવા બંને
1 મહિના સુધીની કેદ અથવા 100 દંડ અથવા બંને
4 મહિના સુધીની કેદ અથવા 400 દંડ અથવા બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
એક રકમને 90 પુરુષો અને કેટલિક મહિલાઓ વચ્ચે 18:21ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો દરેક પુરુષને 8 રૂપિયા અને મહિલાને 7 રૂ. મળે, તો મહિલાની સંખ્યા કેટલી હશે ?

100
90
120
70

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ઇન્ડિયન પીનલ કોડ 1860 પ્રમાણે નીચેના પૈકી કઇ બાબત સહ ગુનેગાર સાબીત કરવા માટે મહત્વની છે ?

એક સરખો ઇરાદો
એક જ સ્થળે હુમલો
એક સરખા હથિયારો
એક જ વાહનનો ઉપયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP