Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્રિમિનલ પ્રોસિજર કોડ -1973 પોલીસને કોઈપણ મિલકત કબજે લેવાની સત્તા તથા તે અંગેની ફરજ નીચે મુજબ છે, જેમાંથી નીચેનામાંથી કયું લાગુ પડતુ નથી તે જણાવો.
સમગ્ર મિલકત શકમંદ સંજોગોમાં મળી આવે ત્યારે
મિલકત કબજે લીધા પછી મેજિસ્ટ્રેટને તાત્કાલિક જાણ કરવી
કોઈ બનેલ ગુનાના પુરાવા સ્વરૂપે હોય ત્યારે
આવી મિલકત કબજે લેતા પહેલાં મેજિસ્ટ્રેટની પરવાનગી મેળવવી અનિવાર્ય છે