Gujarat Police Constable Practice MCQ Part - 3 એવિડન્સ એકટ - 1872ની કલમ -45 નાં પ્રબંધ મુજબ નિષ્ણાંતનો અભિપ્રાય કયા કયા વિષયમાં સુસંગત બને છે ?(i) વિદેશી કાયદો (ii) કલા - વિજ્ઞાન (iii) રાજનીતિ (iv) હસ્તાક્ષર કે આંગળાની છાપ i, iii, iv i, ii, iv i, ii, iii ii, iii, iv i, iii, iv i, ii, iv i, ii, iii ii, iii, iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જો બે સંખ્યાઓનો સરવાળો 22 અને તેના વર્ગોનો સરવાળો 404 હોય તો તે બે સંખ્યાઓનો ગુણાકાર કેટલો ? 48 40 44 88 48 40 44 88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઠુમરી ગાયીકા, ગીરીજા દેવી નીચેના પૈકી કયા ધરાનાના છે ? લખનઉ આગ્રા કિરાના બનારસ લખનઉ આગ્રા કિરાના બનારસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ડેન્ડ્રોલોજીમાં શેનો અભ્યાસ થાય છે ? સ્વાસ્થ્ય ફિંગર પ્રિન્ટનો અભ્યાસ તોલમાપ વિજ્ઞાન વૃક્ષો સ્વાસ્થ્ય ફિંગર પ્રિન્ટનો અભ્યાસ તોલમાપ વિજ્ઞાન વૃક્ષો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860મુજબ ધર્મસંબંધી ગુનાની કલમો કઇ છે ? 378 થી 462 490 થી 495 295 થી 298 299 થી 377 378 થી 462 490 થી 495 295 થી 298 299 થી 377 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ચંદ્રશેખર આઝાદે કયાં શહિદી વહોરી હતી ? હુસેનાપુરા – પંજાબ રાજભવન – દિલ્હી લાહોર – પંજાબ આલ્ફ્રેડ પાર્ક - પ્રયાગરાજ હુસેનાપુરા – પંજાબ રાજભવન – દિલ્હી લાહોર – પંજાબ આલ્ફ્રેડ પાર્ક - પ્રયાગરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP