GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સતત ઓડીટ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

તે દૈનિક ધોરણે હાથ ધરવામાં આવે છે.
જ્યારે સંસ્થા પાસે સારી આંતરિક અંકુશ પદ્ધતિ હોય ત્યારે તે જરૂરી છે.
તે નિયમિત અંતરાલમાં કરવામાં આવે છે.
તે મોંઘુ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ માંથી કયા ક્ષેત્રમાં વ્યાપાર એ વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) કરારનો ભાગ નથી ?

કપડાં અને કાપડ
આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણ
આપેલ પૈકી એક પણ નહીં
બૌદ્ધિક સંપત્તિ અધિકારો/હક્કો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કંપનીના કિસ્સામાં મિલકતો પર ઘસારાની જોગવાઇનો આધાર ___

પરિશિષ્ટ IV માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે
પરિશિષ્ટ II માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે.
પરિશિષ્ટ III માં આપેલ મુજબ ઘસારાનો દર છે.
પરિશિષ્ટ V માં આપેલ મુજબ ઘસારાનો દર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

કાચા સરવૈયાનું કાયદાના દ્રષ્ટિકોણથી કોઈ વૈધાનિક મહત્વ નથી.
કાચું સરવૈયું એ નફા-નુકશાન ખાતું તૈયાર કર્યા બાદ તૈયાર કરાય છે.
કાચું સરવૈયું એ ફક્ત મિલકત અને દેવાની બાકી દર્શાવે છે.
કાચું સરવૈયું એ ફક્ત ઉપજ-ખર્ચના ખાતાની બાકી દર્શાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારત સરકાર બાહ્ય દેવું ક્યાંથી લઇ શકે ?

વિદેશી સરકારો પાસેથી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી બંને
વિદેશના શેર બજારોમાંથી
વિદેશી સરકારો પાસેથી
આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP