GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) વિશે નીચેના વિધાનો ધ્યાન પર લો I. વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ની સ્થાપના 1 જાન્યુઆરી, 1955નાં રોજ કરવામાં આવી હતી અને હાલમાં 190 દેશો વિશ્વ વેપાર સંગઠનના સભ્યો છે. II. વિશ્વ વ્યાપાર સંગઠન એ ટોકયો રાઉન્ડની ચર્ચાઓ નું પરિણામ છે ઉપર આપેલા વિધાનોના સંદર્ભમાં નીચેનો કયો વિકલ્પ સાચો છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અભિકથન(A) : જો X ની Y પરનો નિયતસંબંધનો ગુણાંક એ એક કરતા વધુ હોય તો, Y ના X પરનો નિયતસંબંધનો ગુણાંક એક કરતા ઓછો થશે. કારણ (R): બે નિયત સંબંધ ગુણાંકો વચ્ચેનો ગુણોત્તર મધ્યક એ સહસબંધનો ગુણાંક થાય છે. ઉપરોક્ત માહિતી પરથી સાચો જવાબ પસંદ કરો.