GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ વિધાન પૈકી કયું વિધાન સાચું છે ?

દાણચોરીનાં ધંધામાંથી થતી આવક કરપાત્ર છે.
હિન્દી પુસ્તકના લેખકને કેન્દ્ર સરકાર તરફથી મળેલ રૂા. 50,000 નું પ્રથમ ઈનામ કરપાત્ર આવક ગણાશે.
એક વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ અંગે મળેલ રૂા. 30,000 પૈકી તેણે બચાવેલ રૂા. 6,000 કરપાત્ર ગણાશે.
સંસદ સભ્યને મળતો પગાર કરમુક્ત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
માહિતી પ્રક્રિયાના તબક્કા નીચે આપેલા છે.
માહિતી પ્રક્રિયાના તબક્કાને દર્શાવતા નીચેના વિકલ્પોમાંથી માહિતી પ્રક્રિયાનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
i. માહિતીનું વિશ્લેષણ
ii. માહિતીનું નિરૂપણ
iii. માહિતી એકત્ર કરવી
iv. અહેવાલ તૈયાર કરવો
v. માહિતીનું અર્થઘટન

ii, i, iii, iv, v
iii, i, ii, iv, v
i, ii, iii, iv, v
iii, ii, i, v, iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નિયમ પ્રમાણે પહેલાં બજેટ સંસદના કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે ?

રાજ્ય સભા
નાણા મંત્રીશ્રીની મરજી અનુસાર ગમે ત્યાં
આવો કોઈ નિયમ નથી
લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં નાણા બજાર (Money Market) મ્યુચ્યુઅલ ફંડનું નિયમન કોણ કરે છે ?

નાણાકીય સેવાઓ વિભાગ
ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (SEBI)
ભારતીય રિઝર્વ બેંક
નાણા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયો મૂડીમાળખાનો સિધ્ધાંત નથી ?

મોડીગ્લીયાની-મિલર અભિગમ
પ્રણાલિકાગત સિદ્ધાંત અભિગમ
ચોખ્ખી પડતર અભિગમ
ચોખ્ખી કામગીરી આવક અભિગમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP