ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1876માં અમદાવાદમાં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કોણે કરી હતી ?

અંબાલાલ સાકરલાલ દેસાઈ
ચતુરભાઈ પટેલ
કૃપાશંકર પંડિત
ગોકળદાસ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નાલંદાના બે મહાન વિદ્વાનો ગુણમતી અને સ્થિરમતીએ કયા અધ્યાપનનું કાર્ય કર્યું હતું ?

વિક્રમશીલા
આપેલ તમામ
વલભી
તક્ષશિલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જિલ્લા વિકાસ બોર્ડના અધ્યક્ષ કોણ હોય છે ?

વિકાસ કમિશ્નર
જિલ્લા વિકાસ અધિકારી
જિલ્લા પ્રમુખ
કલેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચે દર્શાવેલ શાસકોને કાળક્રમાનુસાર ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. ખંડેરાવ ગાયકવાડ
2. ગોવિંદરાવ ગાયકવાડ
3. ગણપતરાવ ગાયકવાડ
4. આનંદરાવ ગાયકવાડ

1,3,2,4
2,4,3,1
3,1,4,2
4,2,3,1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલા આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કરવા તેમને સૌપ્રથમ કોણે ભલામણ કરી ?

મદનગોપાલ શર્મા
અમૃતલાલ ઠક્કર
ગોપાલકૃષ્ણ ગોખલે
જીવણલાલ બેરિસ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહંમદ ગઝનીની સોમનાથ ચડાઈ વખતે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ કયા રાજવંશ સાથે સંકળાયેલા હતા ?

લાઠીનો ગોહિલ રાજવંશ
ભાવનગરનો ગોહિલ રાજવંશ
મહુવાનો ગોહિલ રાજવંશ
મેવાડનો ગોહિલ રાજવંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP