GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
બર્નોલી પ્રયત્ન ના સંદર્ભમાં નીચેના પૈકી કયું/કયા વિધાન/નો ખોટું/ખોટા છે ? i. દરેક પ્રયત્નમાં બે સંભવિત પરિણામો હોય છે. જ્યાં ‘સફળતા’ (p) અને ‘નિષ્ફળતા’ (q) છે. ii. કોઈ પણ પ્રયત્ન માટે સફળતાની સંભાવના ‘p’ સમાન રહે છે; iii. વિવિધ પ્રયત્નોના પરિણામો આંકડાશાસ્ત્રીય રીતે સ્વતંત્ર હોય છે.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
અભિકથન(A) : જો X ની Y પરનો નિયતસંબંધનો ગુણાંક એ એક કરતા વધુ હોય તો, Y ના X પરનો નિયતસંબંધનો ગુણાંક એક કરતા ઓછો થશે. કારણ (R): બે નિયત સંબંધ ગુણાંકો વચ્ચેનો ગુણોત્તર મધ્યક એ સહસબંધનો ગુણાંક થાય છે. ઉપરોક્ત માહિતી પરથી સાચો જવાબ પસંદ કરો.