GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીનો સમયપટ કયા નામથી ઓળખાવાયો ?

પ્રહરી યુગ
સાહિત્ય યુગ
પંડિત યુગ
મૂર્ધન્ય યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સંસદના કોઈ પણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દિવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે ?

40 દિવસ
30 દિવસ
45 દિવસ
આવો કોઈ વિશેષાધિકાર નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
પૌરાણિક કથા મુજબ સાબરકાંઠા જિલ્લામાં ભરાતો ચિત્ર-વિચિત્ર મેળો એ કયા રાજાના બે પુત્રોના નામ સાથે જોડાયેલ છે ?

શાંતનુ
દેવદ્રત
સિધ્ધરાજ
ભીમદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ડાકોર ખાતે આવેલ જગપ્રસિદ્ધ રણછોડરાયજીનું મંદિર બંધાવનાર પરિવારનું નામ જણાવો.

તાંબ્વેકર પરિવાર
અચરતલાલ ગીરધરલાલ પરિવાર
કૃષ્ણશંકર મુળચંદ પરીખ પરિવાર
દિવાન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP