ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ?

મૂર્ધન્ય યુગ
પંડિત યુગ
સાહિત્ય યુગ
પ્રહરી યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ?

કવિવર નર્મદ - સુરત
ભક્તકવિ દયારામ - ડભોઈ
ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ
મહાકવિ પ્રેમાનંદ - વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બકુલ બક્ષીના કયા વાર્તાસંગ્રહોને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાડમી એવોર્ડ આપવામાં આવ્યો છે ?

ઉપરોક્ત બંને
એક પણ નહીં
મજલિસ
મોનાલિસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP