ભારતનો ઈતિહાસ (History of India)
કયા ગવર્નર જનરલે દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો ?

લોર્ડ નોર્થબ્રેક
લોર્ડ મેયો
લોર્ડ લીટન
લોર્ડ રિપન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સતત છ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેવાનો અવસર નીચેના પૈકી કોને પ્રાપ્ત થયેલ હતો ?

વ્યોમેશચંદ્ર બેનરજી
સુરેન્દ્રનાથ બેનરજી
દાદાભાઈ નવરોજી
અબુલ કલામ આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?

ડેલહાઉસી
નિક્સન
લોર્ડ માઉન્ટબેટન
ચેમ્સફર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ?

શહીદ ભગતસિંહ
રાજા રામમોહન રાય
લાલા લજપતરાય
બી. જી. તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કઈ કોન્ફરન્સ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની સ્થાપનામાં પરિણામી ?

હવાના કોન્ફરન્સ
જીનિવા કોન્ફરન્સ
રોમ કોન્ફરન્સ
બ્રેટનવુડ કોન્ફરન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP