GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કેન્દ્રીય માલ અને સેવા વેરા કાયદા -2017 (CGST Act-2017) અનુસાર કરપાત્ર બનતી વસ્તુઓ અને સેવાઓને વિવિધ ચોક્કસ સંકેત (કોડ) આપીને તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેને 'હાર્મોનાઈઝ સિસ્ટમ નોમેનક્લેચર (HSN)' સંકેત (કોડ) કહે છે. આ HSN સંકેતનો ઉદભવ અને વિકાસ કોના દ્વારા કરવામાં આવ્યો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
મૂડીની પડતર અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લો. I. કામગીરી સંબંધિત શરતો હેઠળ, મૂડીની પડતર એ રીતે વ્યાખ્યાયિત છે કે પેઢીએ પોતાના રોકાણો પર અવશ્ય કમાવવો પડતો લઘુત્તમ વળતરનો દર છે. એટલે કે તે અંદાજીત ભાવિ રોકડપ્રવાહના વર્તમાનમુલ્યને નિર્ધારિત કરતી વખતે ઉપયોગમાં લેવાતા વટાવના દર સંબંધિત છે. II. આર્થિક બાબતો હેઠળ, મૂડીની પડતર એટલે સૂચિત પ્રકલ્પ માટે જરૂરી નાણાકીય ભંડોળ ઉભું કરવાની પડતર છે. તે ભંડોળની વૈકલ્પિક પડતર, ધિરાણના દર હેઠળ એટલે કે ભંડોળનું બહાર રોકાણ કરતા થયેલ અપેક્ષિત કમાણીના સંદર્ભમાં પણ જોવાય છે. ઉપરોક્ત બે વિધાનોને આધારે, નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?