ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ આચાર્ય કોણ હતા ? ઇનાયત ખાન પંડિત ભાસ્કરભુવા ઉસ્તાદ મૌલા બક્ષ ઉસ્તાદ ફૈયાઝ ખાન ઇનાયત ખાન પંડિત ભાસ્કરભુવા ઉસ્તાદ મૌલા બક્ષ ઉસ્તાદ ફૈયાઝ ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રંગભૂમિના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રથમ ફિલ્મ કઈ હતી ? રાણકદેવી જેસલ તોરલ સતી સાવિત્રી મનોરમા રાણકદેવી જેસલ તોરલ સતી સાવિત્રી મનોરમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયો એક લોકગીતનો પ્રકાર નથી ?1. માયરા2. ફૂલેકા3. ચોરી અને સાંજીના ગીતો4. ફટાણાં 2, 3, 4 1, 3 આપેલ પૈકી કોઈ નહીં 2, 4 2, 3, 4 1, 3 આપેલ પૈકી કોઈ નહીં 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગાંધીજીએ લખેલા પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? હિન્દ સ્વરાજ સત્યના પ્રયોગો નીતિવાદને માર્ગે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ હિન્દ સ્વરાજ સત્યના પ્રયોગો નીતિવાદને માર્ગે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સોલંકી શૈલીનું મંદિર સ્થાપત્ય નીચેના પૈકી કોને અનુસરે છે ? પુનિત મંડપ વિમના શિકારા પુનિત મંડપ વિમના શિકારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 1849માં એલેકઝાન્ડર ફાર્બસે શિલાપ્રેસ (લિથો) પર છાપી અમદાવાદમાં પ્રથમ સાપ્તાહિક કયુ પ્રગટ કર્યું ? બુદ્ધિપ્રકાશ શબ્દસૃષ્ટિ વરતમાન પરબ બુદ્ધિપ્રકાશ શબ્દસૃષ્ટિ વરતમાન પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP