ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પૂર્ણિમાબેન પકવાસાની પુત્રી અને દિલ્હી ખાતે 1977માં 'સેન્ટર ફોર ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ'ની સ્થાપના કરનાર સોનલ માનસિંગ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ?

ભરતનાટ્યમ્
ઓડિસી
કથ્થક
ભરતનાટ્યમ્ અને ઓડિસી બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ક્યા જિલ્લાના માધવપુર ખાતે પ્રતિ વર્ષ ચૈત્રી સુદ નોમથી 5 દિવસ માધવરાયના મેળાનું આયોજન થાય છે.

કચ્છ
જામનગર
સુરેન્દ્રનગર
પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
"કુમાર" મેગેઝિન સાથે નીચેનામાંથી કયા ચિત્રકાર સંકળાયેલા હતા ?

કનુભાઇ દેસાઇ
રવિ શર્મા
સોમાલાલ શાહ
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક 'સપ્તક'ના લેખકનું નામ શું છે ?

મધુસૂદન ઢાંકી
હસુ યાજ્ઞિક
રસીકલાલ અંધારીયા
અમુભાઈ દોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP