ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
રામનોમી, ટુંપિયા, પૈહાર શું છે ?

શોકમાં પહેરાતી સાડી
યહૂદી ધાર્મિક કાર્યોમાં પહેરાતું વસ્ત્ર
ભૂજની એમ્બ્રોઈડરી
સ્ત્રીઓનાં ઘરેણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી ?

આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું.
આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે.
મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે.
આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
દેલવાડાના દેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખ કોના નામે ઓળખાય છે ?

ગંગા અને યમુના
લલિતા દેવી અને અનુપમા દેવી
રિદ્ધિ અને સિદ્ધિ
જયા અને પાર્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ?

ગાંધી નિવાસ
કીર્તિ મંદિર
મહાત્મા મંદિર
મોહન મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
દિવાળીબેન ભીલનું નામ કયા સંગીત સાથે જોડવામાં આવે છે ?

સુગમ સંગીત
ફિલ્મી ગીતો
શાસ્ત્રીય સંગીત
લોકસંગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP