ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરામાં ઈ.સ. 1890માં "કલાભવન"ની સ્થાપના નિમ્નદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી ? પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે તાંત્રિક શિક્ષણ આપવા માટે ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે તાંત્રિક શિક્ષણ આપવા માટે ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સોમનાથ મંદિર ટ્રસ્ટના વર્તમાન ટ્રસ્ટીઓમાં કોનો સમાવેશ થતો નથી ? જે.ડી.પરમાર અમિત શાહ વિજય રૂપાણી લાલકૃષ્ણ અડવાણી જે.ડી.પરમાર અમિત શાહ વિજય રૂપાણી લાલકૃષ્ણ અડવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઉજ્જૈનમાં ભરાતો કુંભમેળો ___ થી ઓળખાય છે. મૃગસ્થ પ્રયાગ સિંહસ્થ એક પણ નહીં મૃગસ્થ પ્રયાગ સિંહસ્થ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ બાલારામ કયા જિલ્લામાં આવેલું છે ? પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા ડાંગ પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'સુદ્રેહ' અને 'કુસ્તી' કોના દ્વારા ધારણ કરવામાં આવે છે ? ખોજા મેમણ યહૂદી પારસી ખોજા મેમણ યહૂદી પારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ? ગાંધી નિવાસ મોહન મંદિર કીર્તિ મંદિર મહાત્મા મંદિર ગાંધી નિવાસ મોહન મંદિર કીર્તિ મંદિર મહાત્મા મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP