કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા ભારતીય નૌસેના જહાજને 'પ્રેસિડેન્ટ ક્લર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? INS હંસ INS ખુખરી INS તલવાર INS જલશ્વ INS હંસ INS ખુખરી INS તલવાર INS જલશ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણીનો પ્રારંભ કયા વર્ષથી થયો છે ? 1968 1960 1962 1958 1968 1960 1962 1958 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'ખાદ્ય ખોટ અને કચરો ઘટાડવા માટેના આંતરરાષ્ટ્રીય જાગૃતિ દિવસ’ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 28 સપ્ટેમ્બર 30 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 30 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જારી હુરુન ઈન્ડિયા ફ્યુચર યુનિકોર્ન લિસ્ટ 2021 અનુસાર, ભારત વિશ્વનું ___ સૌથી મોટું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ છે. પ્રથમ ચોથું બીજું ત્રીજું પ્રથમ ચોથું બીજું ત્રીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં પ્રસિધ્ધ ટીવી સ્ટાર શ્રી સિધ્ધાર્થ શુકલાનું નિધન થયું છે. તેઓ બિગબોસની કઈ સિઝનમાં વિજેતા થયા હતા ? સિઝન– 16 સિઝન– 15 સિઝન– 14 સિઝન– 13 સિઝન– 16 સિઝન– 15 સિઝન– 14 સિઝન– 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વર્લ્ડ સ્ટેમ્પ પ્રદર્શન 'ફિલ્લાનિપ્પન 2021’નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? ઓસ્ટ્રેલિયા ફિલીપાઈન્સ જાપાન ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા ફિલીપાઈન્સ જાપાન ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP