કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશે 'બિઝનેસ બ્લાસ્ટર્સ” કાર્યક્રમ લૉન્ચ કર્યો છે ? મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ દિલ્હી મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) બ્રિક્સ દેશોમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી ? ચીન રશિયા સાઉથ આફ્રીકા સાઉથ કોરિયા ચીન રશિયા સાઉથ આફ્રીકા સાઉથ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ જ્યોતિ સુરેખા વેન્નમ કઈ રમત સાથે સંકળાયેલ છે ? ટેબલટેનિસ તીરંદાજી શૂટિંગ બેડમિન્ટન ટેબલટેનિસ તીરંદાજી શૂટિંગ બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) દિવ્યાંગજનો દ્વારા વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્રને સર કરવાનું અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાનનું નામ જણાવો. ઓપરેશન સિયાચીન ઓપરેશન બ્લુ ફ્રીડમ ઓપરેશન હાઈ ફ્રીડમ ઓપરેશન મેઘદૂત ઓપરેશન સિયાચીન ઓપરેશન બ્લુ ફ્રીડમ ઓપરેશન હાઈ ફ્રીડમ ઓપરેશન મેઘદૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ ક્યા મતવિસ્તારના ધારાસભ્ય છે ? ઘાટલોડિયા અસારવા સાબરમતી નારણપુરા ઘાટલોડિયા અસારવા સાબરમતી નારણપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વિશ્વના સૌથી ઉંચા ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્દઘાટન હિમાચલ પ્રદેશના કયા સ્થળે કરવામાં આવ્યું છે ? કાઝા મંડી સોલન શિમલા કાઝા મંડી સોલન શિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP