ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ઉત્તર ભારતના એક રાજ્યમાં આવેલ સોપોર ઘાટી વિશ્વભરમાં શાના માટે પ્રખ્યાત છે ?

જરદાલુ
કેસર
અખરોટ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
અમદાવાદમાં કઈ સંસ્થાએ 1949માં નાટ્યવિદ્યા મંદિર શરૂ કર્યું ?

ગુજરાત સાહિત્ય પરિષદ
ગુજરાત સાહિત્યસભા
ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત વિદ્યાસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ભારતમાં સર્વપ્રથમ અખિલ હિંદ સંગીત પરિષદ 1916માં વડોદરા ખાતે ભરાઈ તેનું સંચાલન કોના દ્વારા કરવામાં આવેલ ?

પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે
માસ્ટર વસંત અમૃત
આદિત્યરામ વ્યાસ
મૌલાબક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP