કમ્પ્યુટર (Computer) ડિસ્ક/કોમ્પ્યુટરને ફોર્મેટ કરવાથી ___ નકામી માહિતીની નકલ થાય છે બધી માહિતીની નકલ થઈ જાય છે બધી નકામી માહિતી ભૂંસાઈ જાય છે બધી માહિતી ભૂંસાઈ જાય છે નકામી માહિતીની નકલ થાય છે બધી માહિતીની નકલ થઈ જાય છે બધી નકામી માહિતી ભૂંસાઈ જાય છે બધી માહિતી ભૂંસાઈ જાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) હાઇ લેવલ ભાષાનું મશીન લેવલ ભાષામાં રૂપાંતર કોણ કરે છે ? Assemblers Compiler એક પણ નહિ Printer Assemblers Compiler એક પણ નહિ Printer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) MS Excel માં એક કોલમની પહોળાઇ વધુમાં વધુ કેટલા અક્ષરો સુધીની રાખી શકશો ? 255 16 256 8 255 16 256 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) MS PowerPoint 2003 માં કયો વ્યુ નથી ? સ્લાઈડ વ્યું આમાંથી એક પણ નહિ નોટ પેઈજ માસ્ટર વ્યું સ્લાઈડ વ્યું આમાંથી એક પણ નહિ નોટ પેઈજ માસ્ટર વ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ATM સ્વાઈપ મશીનમાં કયું કી બોર્ડ હોય છે ? એક પણ નહીં પીનપેડ ન્યુમેરિક આલ્ફાન્યૂમેરિક એક પણ નહીં પીનપેડ ન્યુમેરિક આલ્ફાન્યૂમેરિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) MS PowerPoint 2003 માં બધી જ સ્લાઈડ એક સાથે જોવા માટે શેનો ઉપયોગ થાય છે ? નોર્મલ સ્લાઈડશો સ્લાઈડસોર્ટર નોટ પેજીસ નોર્મલ સ્લાઈડશો સ્લાઈડસોર્ટર નોટ પેજીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP