Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ઈ.સ. 1893 માં યુનાઈટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાન વિશે ભાષણ કોણે આપ્યું હતું ? રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી રામકૃષ્ણ પરમહંસ દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? મહેમાન પરોણો અતિથિ યજમાન મહેમાન પરોણો અતિથિ યજમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ. મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ મામા આવ્યા, લાવ્યા મજાની વાતો. સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો. સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ. મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ મામા આવ્યા, લાવ્યા મજાની વાતો. સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી ? GUJCOMASOL GROFED NDDB ATIRA GUJCOMASOL GROFED NDDB ATIRA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District Very few actresses were ___ Madhubala. so talented as the most talented less talented than more talented than so talented as the most talented less talented than more talented than ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ⊙(P, 7) ના બહારના ભાગમાં બિંદુ O છે, જો OP = 25 તથા P માંથી વર્તુળના સ્પર્શકનું સ્પર્શબિંદુ T હોય, તો OT = ___ 48 24 12 13 48 24 12 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP