ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રણયદીપ’ નવલકથા કોની છે ? લાભુબહેન મહેતા ઈલા આરવ મહેતા પ્રીતિસેન ગુપ્તા શાંતિ શાહસ લાભુબહેન મહેતા ઈલા આરવ મહેતા પ્રીતિસેન ગુપ્તા શાંતિ શાહસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનીઓએ રચેલા ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા શું કહીને હસી કાઢે છે ? ગોટાળો પાખંડ અંધશ્રદ્ધા ગરબડ ગોટાળો પાખંડ અંધશ્રદ્ધા ગરબડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરની પ્રસિદ્ધ રચના જણાવો. ઊંચી ડેલી મીરાંની રહી મહેક સૂકી ધરતી સૂકું આકાશ ઉજાસના આંસુ ઊંચી ડેલી મીરાંની રહી મહેક સૂકી ધરતી સૂકું આકાશ ઉજાસના આંસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીને તેમના કયા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ? સાહિત્યિક તથ્યોની માવજત વ્યાસંગ પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા સુદામાચરિત્ર સાહિત્યિક તથ્યોની માવજત વ્યાસંગ પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા સુદામાચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મિસ્કિન’ ઉપનામ કોનું છે ? કંચનલાલ મહેતા નરસિંહરાવ દિવેટીયા મગનલાલ પટેલ રાજેશ વ્યાસ કંચનલાલ મહેતા નરસિંહરાવ દિવેટીયા મગનલાલ પટેલ રાજેશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2012માં અવસાન પામનાર સાહિત્યકાર શ્રી અશ્વીન ભટ્ટની કઈ કૃતિ છે ? જીજીવિષા અવકાશ આશકામંડલ યોગિની જીજીવિષા અવકાશ આશકામંડલ યોગિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP