ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષામાં સૌપ્રથમ જીવનચરિત્ર "કોલંબસનો વૃતાંત" ના લેખક નીચેનામાંથી કોણ ?

પ્રાણલાલ મથુરામ
દલપતરામ
પ્રાણલાલ ડોસા
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મુક્તિવૃત્તાંત’ કોની આત્મકથા છે ?

કુંદનિકા કાપડિયા
વર્ષા અડાલજા
હિમાંશી શેલાત
ધીરુબેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ?

પ્રહલાદ પારેખ
શિવકુમાર જોશી
જયંત પાઠક
જયોતિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP