સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : પતિ જનિ દયિતા કલત્ર ખાવિંદ જનિ દયિતા કલત્ર ખાવિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'દગ' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. ચમક ફોરમ અશ્રુ આંખ ચમક ફોરમ અશ્રુ આંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - ઓધ પૂર પાછળ ઉદ્ધાર કમળ પૂર પાછળ ઉદ્ધાર કમળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગંજન તિરસ્કાર અહોભાવ ક્ષમાપના મનોવ્યથા તિરસ્કાર અહોભાવ ક્ષમાપના મનોવ્યથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.ગર્દભ હય તુરંગ ઊંટ ખર હય તુરંગ ઊંટ ખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'જેષ્ટિકા' શબ્દનો સાચો સમાનાર્થી જણાવો. વાંસળી જેહાદી જેઠાણી લાકડી વાંસળી જેહાદી જેઠાણી લાકડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP